મારા જન્મ દિવસ નિમિત્તે અઢરક શુભેચ્છાઓ શુભાષીશો પાઠવી આજના દિવસ ને અવિસ્મરણીય બનાવનાર મારા સ્વજનો, સાથી મિત્રો આપ તમામ નો હું હૃદય થી આભાર વ્યક્ત કરું છું 🙏
Thank you so much 🤝-
कुछ लम्हे गुजारे है मैंने भी
अपने खास दोस्तों के संग,
लोग उन्हें वक्त कहते है
और हम जिंदगी कहते है......-
કોઈ પણ સ્વાર્થ વગર.....
કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ એજ *મિત્રતા*...!!!
👬*હેપી મિત્રતા દિવસ*👫-
समस्याओं से घेरा है मेरा मन
चांद तारों से पूछा भी मैने
के क्यूं है वो इतने नम,
क्या भाग्य ने किया कोई ईशारा हैं
मुस्कुरा कर बोले....
" अंधेरों के बाद उजाला सवेरा तुम्हारा हैं"|-
આપના જીવનમાં સુખ, શાંતિ, સુસ્વાસ્થ, સમૃદ્ધિ તેમજ ખુશીઓના વિવિધ રંગો ખીલી ઉઠે તેમજ ઈશ્વરના આશીર્વાદનો રંગ સદા આપ પણ વરસતો રહે એવી રંગો ના મહાપર્વ ધુળેટીની શુભકામનાઓ......🙏
-
રૂપિયા વાળા દરે છે કે કોરોના નાં થઈ જાય..
અને ગરીબ દરે છે કે લોકડાઉન નાં થઈ જાય......
-- પરિસ્થિતિ-
આદર્શવાદી આદર્શવાદી, બોલવામાં શું જાય છે,
લખી લો, સોનાના પતરે, ભૂંસાઈ રહી છે દુનિયા...-
હરીફાઇની હોડ જામી છે, હું જીતુ તું હારે,
સીંદ્ધાંતોને નેવે મુકતાં, હણાઇ રહી છે દુનિયા....-
સજ્જનતાની કામળો ઓઢી ફરી રહી છે દુનિયા,
કાળા ધોળાની મથામણમાં, લૂંટાઈ રહી છે દુનિયા...-
સિદ્ધાંતોની આસપાસ લખાઈ રહી છે દુનિયા,
જ્યાં જુવો ત્યાં કોપી રાઇટ્સ થઈ વેચાઈ રહી છે દુનિયા....-