AnilSinh Sølanki   (Ek Adhuro Prem)
57 Followers · 25 Following

Jay mataji
Shayar To chuj..💕
Love you my mammy Pappa
Whatspp: 7284096252
Joined 19 May 2018


Jay mataji
Shayar To chuj..💕
Love you my mammy Pappa
Whatspp: 7284096252
Joined 19 May 2018
31 DEC 2021 AT 22:03

સમય સાથ ન પણ આપે કારણકે તે સમય છે , તમારો સાથી નથી સાહેબ .. !!

-


31 DEC 2021 AT 16:22

બહું સારો સ્વભાવ પણ સારો નહીં કેમકે પછી એ નથી સમજાતું કે , તમારી કદર થઈ રહી છે કે ઉપયોગ .. !!

-


30 DEC 2021 AT 23:19

ચાલાકી માણસો આગળ જ કામ કરી શકે સાહેબ , કુદરત આગળ નહીં .. !!

-


30 DEC 2021 AT 14:10

ચાલ , તકલીફોને બે ભાગમાં વહેંચીએ !! તને તકલીફ ના પડે તે જોવાની જવાબદારી મારી ... પણ , મને તકલીફ પડે તો સાથ આપવાની જવાબદારી તારી..!

-


30 DEC 2021 AT 13:12

રોજ સવારે ને સાંજે તારા પ્રેમમાં પડવું , મને ગમશે , અજાણી વાતોમાં તારી સાથે હસ્તા રહેવું , મને ગમશે , ઋતુ ભલે બદલાતી રહે બારે માસે કે હર એક દિવસે , વિશ્વાસની વચ્ચે રહેલા શ્વાસમાં જીવવું , મને ગમશે .

-


29 DEC 2021 AT 13:57

માગ્યા વગર લાગણી મળ્યા કરે એ ખરેખર બધાથી .. " Special " હોય છે !!

-


28 DEC 2021 AT 18:14

દિલમાં દબાયેલી વાતોનું વ્યાજ પણ નહીં મળે અને ભાડું પણ નહીં એટલે દિલની વાતો Share કરતા શીખો કદાચ તમને તમારી લાગણીમાં invest કરનાર વ્યક્તિ મળી જાય !!

-


26 DEC 2021 AT 21:52

ખબર નહીં કઈ પ્રીત થી બંધાયા છીએ આપણે , પણ ગજબ નો આનંદ અનુભવાય જ્યારે મળીએ છીએ આપણે ...!!

-


25 DEC 2021 AT 22:09

કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે ... લાખ મુસાફર પસાર થઈ જાય તો પણ અમુક લોકો યાદ બનીને રહી જ જતા હોય છે ...

-


25 DEC 2021 AT 22:06

" તું કેટલી સુંદર છે , તને બતાવવા માંગુ છું , મારો પ્રેમ છે તું , તને મેળવવા માંગુ છું , તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું , ફરી તારા સાથે થોડાક ક્ષણ વિતાવવા માંગુ છું . "

-


Fetching AnilSinh Sølanki Quotes