મારણકણી આંખો થી મારણ કરે છે.
ડુબાડી આંખો મહીં તે તારણ ધરે છે.
શું કહું જવાનીના જોશ વિષે અનિલ,
પછી તો તે અવનવા રૂપ ધારણ કરે છે.
અનિલ ભટ્ટ— % &-
શું પ્રેમ વ્યક્ત થાય તો જ
પ્રેમ ગણાય!?
પ્રેમ તો નિરંતર વહેતો પ્રવાહ છે ને?
મા દીકરા કે દીકરીને ગરમ ગરમ
રોટલી જ ખાવા કહે તે શું પ્રેમ નથી!
બિચારા પપ્પા , દીકરા કે દીકરી ના
મોબાઈલ રીચાર્જ કરે,તેના ખાતા માં રૂપિયા
મોકલે તેને પ્રેમ કહેવાય?
મા આખો દિવસ સતત બાળકો સહિત
પતિ ની તમામ જરૂરિયાત નું ધ્યાન રાખતી
હોય તેને પ્રેમ કહેવાય કે નહીં!?
અને પપ્પા જયાં મા ના નામની અખંડ ધૂન
ચાલતી હોય ત્યાં, પપ્પા વિસરાય જાય છે!
પણ, પપ્પા કશું જ બોલતા નથી!?
એટલેજ પપ્પા પુરુષ તરીકે બધાજ કડવા ઘૂંટડા
શિવ ની જેમ ગળે ઉતારી જાય છે!?
પ્રેમ ભર્યા દિવસની શુભકામના❤️🤝
અનિલ ભટ્ટ— % &-
વસંત આવી ગઈ છે અને
શિશિર ઋતુ જવા માંગતી નથી!
આવું શાને થાય છે?
આપણે માનવીઓ સતત પર્યાવરણ
પર બળાત્કાર કરી રહ્યા છીએ!
તો?
તો પછી કોઈ નવી ઋતુ જ
જન્મ લેશે ને?
અનિલ ભટ્ટ— % &-
जब मिले तब पता कहा था,
के रूह मे बस जाओगे आप।
आपकी ख्वाहिश को देखा,
फिर हम हार गए अपने आप।
— % &-
સંવેદના ઓ હવે તો બુઠ્ઠી થઈ ગઈ છે.
લાગણી ઓ હવે તો ઠુંઠ્ઠી થઈ ગઈ છે.
મહામારીમાં આંકડા ગમે તેટલા આવે,
માનવની લાગણીઓ જૂઠી થઈ ગઈ છે.
— % &-
जिसको मैने पा पा कहते हुए, उंगली पकड़कर
चलना शिखाया था जिसके लिए में घोड़ा बन जाता था।
जिसके एक आंसू पर मेरी आंखो में समंदर बहेता था।
पा पा से पप्पा , सिखते सिखते बहोत कुछ सिख गई,
फिर एक दिन प्रितम और प्रियतम शिख गई।
जिस बेटी की आवाज से सुबह,शाम और रात होती थी
आज काली रात हो गई !
और बस यही बात पे पप्पा का दिल टूट कर बिखर गया।
प्यार का सागर कहे जाने वाली बेटियां
अपना चाहिता आसमान मिलने पर
अनजाने में अपने पप्पा के आंखो में समंदर भेट करती है।
पूरी दुनिया प्रेक्टिकल बन सकती है मगर पप्पा नहीं बनते।
क्योंकि वो मानता है,
बेटीको एक पुरुष के नाते जो प्यार मैने दिया है,
वो कोई ओर पुरुष देही नहीं सकता!
ऐसी गलतफेमी में जीते है पप्पा।
अनिल भट्ट— % &-
" बजेट "
बजेट आ रहा है। ऐसा होगा, वेसा होगा
की बाते चल रही है।
राफेल की स्पीड तरह ये बढ़ती मंहगाई है।
किसको फायदा,किसको नुकसान होगा पता नहीं!
आम आदमी को सांस लेना मुश्किल हो रहा है!
रहीस को कोई फर्क नहीं पड़ता जैसे गरीब को!
तकलीफ तो ये हमें देगा , आम आदमी का तो
बारा बजा देगा!
— % &-
લોકતંત્ર કે પ્રજાતંત્ર
ને લાયક આપણે નથી
અને મળી ગયું છે!
સરકાર તરફથી અપેક્ષા
અનેક રાખીએ છીએ,
પરંતુ
નીતિ નિયમ,કાયદા કાનૂનના
ધજીયા ઉડાડી ને
કે નેવે મૂકી જીવીએ છીએ!
અનિલ ભટ્ટ— % &-
આજે ફરી આકાશ રડી પડ્યું!
તું ગમે તેટલું ગમે ત્યારે રડીશ !
પણ આ માનવજાત તારા આંસુ
ને સમજી શકવાના નથી!
બધાજ પોત પોતાના મતલબ માં રત છે!
પર્યાવરણનું નખોદ વાળી કહેશે..
આ મોસમ તો જો!
શિયાળામાં વરસાદ!?
અનિલ ભટ્ટ-
સારા લક્ષણ દેખાડી જીવે માણસ.
કયારેક વરવા લક્ષણથી મરે માણસ.
હોય તેવું દેખાવું કયાં ગમે છે કોઈને?
સાચા લક્ષણ ને છૂપાવી જીવે માણસ.
૨૪૨/૩૬૫-