ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં....-
રાત ભર જાગી ને ઉતારુ તને હું કિતાબ માં,
સવાર પડે ને સમાય જાય તું યાદ માં...-
ક્યાંક કોઈના શબ્દો હ્દય પર ડખ્યા,
ક્યાંક કોઈના મૌન હ્દય પર ડખ્યા,
અમે હમેશાં ખુલ્લા દિલે જીવ્યા તો પણ,
શબ્દો સુળ બની નીશબ્દ બની ગયા,-
માગવુ છે બસ પ્રભુ પાસે,એટલુ કે
માનવતા નો ટેસ્ટ,પોઝિટવ આવે
ઉદાસીનુ ધુમ્મસ ખસે છે જ ક્યા?
પથ્થરના ફૂલો હસે છે જ ક્યા?
ડામરની સડકો ને ચોરસ મકાનો
શહેરોમા માણસ વસે છે જ ક્યા?
જીવન મળ્યુ જ છે તો સબંધો મા આંબા જ વાવોને
બાવળ વાવીને શુ ફાયદો-
Gujarat Is All About
Trade With Tradition,
Commerce With Culture,
Enterprise With Entertainment And Development With Disaster Management
"જ્યા જ્યા વસે એક ગુજરાતી
ત્યા ત્યા સદા કાળ ગુજરાત"
જય જય ગરવી ગુજરાત-
સંજોગ એવા થઈ ગયા છે કે ફોટો અપલોડ કરો તો Caption લખવું જરૂરી છે...
નહીં તો કોરોના ના માહોલ એવો છે કે લોકો ૐ શાંતિ ની કમેન્ટ ચાલુ કરી દે એવું છે 😷-
आप "की नजरों ने समजा प्यार के काबिल मुजे।
Deal की अय धडकन संभल जा
मिल गई मंजिल मुजे-
જેમ સાકર અંધારામાં ખાઈએ તો પણ મોઢું મીઠું
થાય...
તેમ સત્કર્મ અજાણતા કરીએ તો પણ તેના ફળ મીઠાં જ મળે છે.-
જયારે મારો જન્મ થયો ત્યારે આખું આકાશ જુક્યું બધા દેવી દેવતાં એ પાર્ટી કરી,,,
ફૂલ નો વરસાદ થયો,,
દેશી ઘી ના દીપ પ્રગતિયાં,,,
અને ભગવાન ખુદ બોલ્યા,,,?
.
.
.
.હવે ધરતી વાળા ભોગવે આપણે છૂટ્યા,,,
😜😜😜
માશા ભોગવે હવે-