Amit Parmar   (Tat-Tvam-Asi)
168 Followers · 229 Following

Joined 3 July 2018


Joined 3 July 2018
28 JUN 2022 AT 8:00

તને મળી ને કોઈ તમન્ના બાકી રહે તો મળવાનું જ ના થયું !

-


26 JUN 2022 AT 13:16

पर तुम्हारी याद रह जाएगी,

याद कुछ इस कदर रहेगी,
कि फिर फिर सताएगी मुझे..

रहूंगा सब के साथ पर नहीं रहूंगा,
कुछ इस कदर याद तुम्हारी आएगी..

जी रहूं...गा पर जैसे कोई गुनाह कर रहा,
जी कुछ इस कदर याद तुम्हारी आएगी...


-


26 JUN 2022 AT 9:16

જીવન વહી રહ્યું છે...

હું તારી સાથે શાંત બેસી,
વેહતા જીવન ને જોઈ રહ્યો .

-


21 JUL 2021 AT 13:48

જીવન ક્યારે પણ સહેલું નોતુ,
અગર બીજા ની હા મા,
હા પાડવાની આદત છે
તો અલગ વાત છે

-


27 JAN 2021 AT 11:16

Na हम मिले थे अपने karano se ,na hum juda honge apne karno se,
Kuchh बातें hoti hain wo hi jaane kya !
Karwaan चलता रहता हैं bas yahi...
मेरा सफर...અમિત

-


24 JAN 2021 AT 11:03

હું તને જાણું છું પણ જાણતો નથી,
... પણ કહું તને,
લાગે કે આ જગત મા આમ જ છે બધું,

કેટલા નજીક અહીંયા બધા ને કેટલાં દૂર !
જીવન વહી જાય છે પણ જગાતુ નથી,

હજુ કઈક બાકી છે અમિત ?

-


19 JUL 2020 AT 13:05

Chahat kisi kiiiii'' yaha tuje bhi hain aur mujhe bhi, phir bhi ye dil mukar sa jata hain kyu?

-


4 JUL 2020 AT 10:09

चाह मत रख कीसी की, यहाँ अक्सर चाह मैं
आशिकी नहीं बेहोशी होती हैं !

-


20 JUN 2020 AT 8:55

गुमराह ना कर ए दोस्त जालिम,
यहा junooniyat हद से आगे जाती हैं

-


17 JUN 2020 AT 22:20

addicted to chat someone,
addicted to find someone,
addicted to mess up clean up--
---in present moment,
addicted to cheat myself,
addicted to looking forward ¿¿

-


Fetching Amit Parmar Quotes