તારો ભરોસો જેટલો કર્યો,
એટલો જ આજે પછતાવો;
કારણ આપીશ કે જવાબ?
તારા દિલ એ તને પરવાનગી
આપી હતી કે તારા દિલને
પણ તે દગો દીધો ??????-
पर हाल दिल का जो बताती है,
आसूंओको बहनेको तड़पाती है,
लेकीन हस्ते होंठो से हार जाती है,
कोशिशें उसकी मनकों बहलाती है,
शोर मचाती आंखे हार कहाँ मानती है?
-
जाने क्यूं दिल ही दिलमें रह जाती
तेरे सामने आते ही, खुश हों जाती
मन की बातें, आंखे ही बता जाती
आंखे तेरी भी सारे उत्तर दे जाती
न जाने क्यूं बात दिल की..........
होठों पर नहीं आती?-
यूं बदल जाओगे तुम
कोई और भी हमसे ज्यादा
महत्व रखता होगा तुम्हारे लिए
हमने सोचा न था ।-
એ બધા જ દુઃખ અને દર્દ નો ઈલાજ છે..
સક્રિયતા માણસ ને નકારાત્મકતા થી દૂર રાખે છે..-
हर किसीको ख़ुश रख पाना,
क्योंकी..
वह लोग भी तो मेरी खुशी से ख़ुश नहीं थे।-
जैसे बादल बिन बरसात होती है।
भीग जाती है यें आंखें जब,
तुम्हारी यादों की बरसात होती है।-
જાણે સ્વાદમાં મીઠું, ના હોય તો ફીકું
જાણે ઘરમાં ઉજાસ, ના હોય તો અંધારૂ..
દીકરી....
ઘરમાં એક એવું જીવંત વ્યક્તિત્વ કે જેનાં,
સુખ થી સૌ સુખી, દુઃખ થી સૌ દુઃખી..
દીકરી....
જાણે માં ની શાન, તો બાપ ની જાન
જાણે માં નું દિલ , તો બાપ ની ધડકન
દીકરી....
એટલે માં ની પ્યારી, તો બાપ ની હૈયાધારણા
એટલે માં થી સંસ્કારી, તો બાપ થી હિંમતવાન
દીકરી....
જ્યારે સાસરે વળે છે ને મિત્રો,
ત્યારે એક ઘરે આનંદો નો ઉજાસ હોય છે,
જ્યારે એક ઘરે સૂમસામ અંધકાર છવાઈ જાય છે...
-
હસાવી શકે,
ઈચ્છે તો રડાવી પણ શકે.
હિંમત આપે,
ઈચ્છે તો મન વિખેરી પણ શકે.
સમજાવી શકે,
ઈચ્છે તો પાગલ બનાવી પણ શકે.
પ્રેમી બનાવી શકે,
ઈચ્છે તો દેવદાસ બનાવી પણ શકે.
આ વિચારો જ છે,
ઠોકર ખાયેલા ને લેખક બનાવી શકે.-