Alpesh Sengani  
8 Followers · 3 Following

Joined 6 November 2019


Joined 6 November 2019
14 NOV 2023 AT 7:23

🎊 નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન 🎊


લતા અને અલ્પેશ પટેલ
તથા
તેના પરિવાર તરફથી

-


5 NOV 2021 AT 8:00

Happy 😊 New Year

-


5 NOV 2021 AT 7:24

આજે વિક્રમ સંવત 2078 નું નવું વષઁ નવી આશાઓ અને નવા અરમાનો સાથે આપના જીવનમાં

*સુખ,* *સંપતિ,**આયુષ્ય,**સલામતી,*
*સૌભાગ્ય,**સમૃદ્ધી અને સદભાવનાની...*
*અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે*
*આપ અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.*
*નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ,*
*સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય,*
*દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....*
। नूतन वर्षाभिनंदन ।
From : Alpesh Rasikbhai Patel & family

-


4 NOV 2021 AT 12:00

अल्पेशकुमार एवम लताबेन
की ओर से
आप सबको

दीपावली की शुभकामनाएं

-


24 JUL 2021 AT 10:51

ૐ ગુરુવે નમઃ

-


17 JUL 2021 AT 17:24

ચિત્ર દોરનારને જ ચિત્ર વિશેની ખબર હોય,
જોનારને નહિ...
તેમ કવિતા લખનારને જ કવિતા વિશેની ખબર હોય,
વચનારને નહિ...
આવું ગણી વાર થાય છે.. કેમ કે
ઈ હતા ઉપર ,અને હું હતો ત્યાં ત્યાજ.

-


4 DEC 2020 AT 15:08

કોઈ બોલ્યા પછી વિચારે છે,

કોઈ વિચારીને બોલે છે.

મજા તો એ છે બંનેમાં અંતે વિચારે તો છે!!!

-


16 NOV 2020 AT 1:32

દરેકને અલ્પેશ પટેલ અને પરિવાર

તરફથી

નૂતન વર્ષાભિનંદન

-


14 NOV 2020 AT 11:22

🎆તમારું જીવન

🎆દિવાળીના પ્રકાશથી દીપી ઊઠે

🎇 શુભ દિવાળી💝 se 🎇

-


5 NOV 2020 AT 9:34

જ્યા ધડકન છે ત્યાં સ્પંદન,
જ્યા ચાહ છે ત્યાં રાહ છે
જ્યા તું છે ત્યાં હું છું.

મિત્રની મિત્રતા અને પ્રેમની પરીક્ષા કરનાર
ક્યારે રાહી ન બને

-


Fetching Alpesh Sengani Quotes