ચાલો માન્યું કે કોઈને સામો
જવાબ આપવો એ ખરાબ વાત છે
પણ સાહેબ દર વખતે સાંભળત
રહીએ ને તો પછી લોકો
બોલવાની હદ ભૂલી જાય છે...-
Alpesh Bhayani
(Alpu`•🖋️)
87 Followers · 65 Following
Hum Woh Hasti Hai Jiski Hobby Masti Hai - #AlpuDFB -📖🎅🎅🌲🌲🎅🎅
Joined 14 June 2018
24 MAR 2023 AT 23:22
5 JUL 2020 AT 11:49
તસ્મૈ શ્રી ગુરૂવે નમ:
સર્વે મિત્રોને ગુરુપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છાઓ..!-
5 JUL 2020 AT 11:40
અમુક લોકો કહેતા હોય છે ઘંટા ફરક નથી પડતા,
પણ ખરેખર માં એને ફરક પડ્યો હોય તોજ એવું કહેતા હોય..-
12 JUN 2019 AT 3:51
If you feel down, always remember that for as long as your heart is still beating, you still have a purpose in this life. Have a nice Day
-
10 FEB 2019 AT 14:34
ચાલ જીવી લયે....
થોડીક વધારે....
સાથ ના આ સગાથને....
પછી મળે ના મળે આ જીવન....
દરિયા ની ઊંડાઈ અને તેના કિનારા ની આ પ્રીત....
ચાલ જીવી લયે....
દુનિયા ને ગમે ના ગમે...
સાથ તારો ને મારો ચાલ જીવી લયે...
મારા જીવનની ડાયરી ના પાનાં કોરા, તુજ થકી પુરા કરવા...
#AlpuDFB #Alpu #lvuzindgi #વિચાર-
23 DEC 2018 AT 22:10
21 DEC 2018 AT 8:25
📊સુપ્રભાત...💱
🌟મિત્રો...🌻
📊शुभ प्रभात...💱
🌟मित्रो...🌻
📊Good morning...💱
🌟FRIENDS...🌻
📊Buenos días...💱
🌟Amigos...🌻
-