કોઈ ની સાથે ખોટું કરીને
જો તમે એમ માનો છો
કે તેને ખબર નહિ પડે
તો યાદ રાખજો કે એ બનાવટ તમે
એ વ્યક્તિ જોડે નહિ
તમારી પોતાની જાત જોડે કરી રહ્યા છો.-
हम सोचे वैसा हो जाए,
तो फिर वो ख्वाहिश कैसी!
बिना लिखे ही उसे पढ़ लिया जाए ,
तो फिर वो किताब कैसी!
कुछ खोना और कुछ पाना भी जरूरी है
जिंदगी में,
सब को अगर सब कुछ मिल जाए तो फिर वो जिंदगी कैसी...?
-
મારા હજોરો પ્રશ્ર્નો ના ઉકેલ
એટલે મારા પપ્પા,
દુનિયા ભલે ગમે તે કે હું તારી સાથે છુને.
આટલા બોલાયેલા એમના શબ્દો
જાણે આધાર સ્તંભ ની જેમ મને ટેકો આપે છે.
એક એવી વ્યક્તિ જે મારો ચેહરો જોઈ
ઓળખી જસે કે મને શું થયું..
મને તકલીફ માં જોશે ત્યારે
એ વહાલ થી ભરેલો હાથ
મારા પર ફેરવી કેસે કે
આમ હારવા નું થોડી હોય તું તો મારો દીકરો છે .
જાણે બધી તકલીફ ને મારા થી દુર કરી દેતા હોય એવું લાગે છે .
Thank you papa for everything
Happy birthday ♥️
-
મધ દરિયે ઊભી એ દરિયાના કિનારાને શોધુ છું
વિચારો ની આ સળગતી જ્વાળા માં
ક્યાંક કલ્પવૃક્ષ ના છાંયડાને ને શોધુ છું
ભાગદોડ ભરેલા આ જીવન માં
એકલા બેસી આજે પોતાને શોધુ છું
બ્લેક & વ્હાઇટ, બનેલી આ જિંદગી ને
અઢળક રંગોથી રંગવા મથું છું...-
લાગણી
મડે થોડી તો વેચાતી લઇ લઉ
આજે મારી એક તકલીફ તને પણ કહી દઉ
કીમતી તો ઘણી હતી
પણ ભાવ તમેજ ઓછો લગાડયો
હુ તો એ લાગણી સમજતી તમારી
ખેર એ સંબંધ મા બાદબાકી પણ થાય
એતો તમેજ કહી બતાવ્યુ..!-
છુટી જવા દે દેને
ઘણુ બાંઘી ને રાખ્યુ
થોડુ મુકી જવા દેને
ક્યા સુધી ઉચકી ને જઇશ
આ ઝિંદગી નો બોજ
લખેલી એ પાટી મા
થોડુ ભુશી જવા દેને....
-
તરતા સીખી લેવુ જોઈએ સાહેબ
એ દરીયો હોય કે પછી લાગણી
ડુબાડ સે તો ખરાજ...-
તકલીફ ક્યારેય વ્યક્ત નથી થતી
અને જે વ્યક્ત થાય એ તકલીફ નથી હોતી !-
The beauty and celebration of Diwali fills your home with joy and happiness.
Happy Diwali-