25 NOV 2020 AT 13:51

સપના પુરા કરવા નિરાશ થઈ બેસીને સુઈ જવા કરતા,કંટાળીને-થાકીને આરામ કરી ફરી ધીમે-ધીમે ચાલવું જ ફાયદાકારક છે.

- Vandemataram