15 NOV 2020 AT 11:53

ક્યારેક આપણે ઘાણીના બળદ
જેવી મેહનત કરતા હોઈએ છીએ,
ખૂબ જ મેહનત ને પરિણામ શૂન્ય.
માટે લક્ષ્ય તરફ આગળ વધવા,
યોગ્ય માર્ગ પસંદ કરવો જોઈએ

- Vandemataram