3 NOV 2020 AT 11:11

કેટલાય દર્દ દફન થઈ ગયા આ હદયમાં
દોસ્ત,નાનું નથી આ નગર,
કેટલાય રહસ્ય દફન થઈ ગયા આ હદયમાં.

- Vandemataram