5 NOV 2020 AT 17:12

હું જ ખોવાઈ ગયો છું,
જે મને મળતો નથી.
તમે એક જ એવા છો,
જે મને બંદ આંખે પણ શોધી શકો છો.

- Vandemataram