Urviiii   (Urviii)
1.3k Followers · 103 Following

Joined 21 July 2018


Joined 21 July 2018
26 DEC 2021 AT 13:58

મન શુદ્ધ તો બધું જ શુભ

-


25 NOV 2021 AT 23:05

Self control is an essential part of peaceful life.

-


3 FEB 2021 AT 16:53

My brain is just like Engine which needs fuel like Tea to work 😂

-


30 OCT 2020 AT 21:18

વર્ષો જુની લાગણીઓ યાદોથી તાજી થઈ જાય,
મીઠા એહસાસ થી આંખો ભીંજાઈ જાય...!

-


25 SEP 2020 AT 21:08

કેટલાં અફસોસ ની વાત છે...!!!
જે હાથે મકાન નું ચણતર થાય ,
એના માથે છત ની અછત રહી જાય....

-


23 SEP 2020 AT 21:37

તેના સારા કામ પણ ખરાબ જણાય ,
જ્યારે માણસ નજર માંથી ઉતરી જાય

-


9 NOV 2019 AT 21:02

બીજાનુ દુઃખ જોઈ જ્યારે હૈયું દુભાય
ત્યારે માનવ હ્રદયમાં માનવતાનું ઘડતર થાય

-


3 JAN 2022 AT 18:30

You're that Sunshine,
who blossom my heart.
You're that bright star,
who glitters in my eyes.

You're that music,
Who make me smile.
You're that blessings,
Who make my life.

-


1 JAN 2022 AT 22:24

ભૂલ થાય તો સુધારી લેવાય,
ખામી હોય તો છૂપાવી લેવાય...
વ્યકિત નું મહત્ત્વ હોય તો મનાવી લેવાય,
સબંધ સાચવવા થોડુક જતું કરી લેવાય...

-


1 JAN 2022 AT 14:36

If people don't shows their stuff on social media ,
Doesn't mean that they don't have fun !!!!

-


Fetching Urviiii Quotes