30 JUN 2020 AT 18:40

થઈ જશે જિંદગી ...
આપોઆપ બધું
ઉતાવળ શું છે??

આવી જશે એ પળ જ્યાં તું જીવી શકીશ..
શ્વશી શકીશ..
ઉતાવળ શું છે??

ભરોસો રાખ એ ખુદા પર...
આમ આપખુદા બનવાની ઉતાવળ શું છે??

- Urmi@Feelings