23 SEP 2020 AT 7:22

*વાણી,વર્તન,*
*અને વિચાર,*
*પોતાની કંપની ની,*
*પ્રોડ્કટ છે સાહેબ...*

*જેટલી,*
*ક્વોલીટી અને ગુણવત્તા,*
*ઊંચી રાખશો,*
*એટલી વધુ કિંમત મળશે....*

- $@umin ❤️