18 SEP 2020 AT 7:20

*સંબંધ* છે સાહેબ.._ _નિભાવવા માટે.._ _ક્યારેક મનાવવા પણ પડે_
_અને ક્યારેક માની જવું પણ પડે.._
*ખુલાસો કરવો એ ગુનો નથી*
*ખોટી સમજણ ને પકડી રાખવી એ ગુનો છે*

- $@umin ❤️