18 JUL 2020 AT 20:43

સંબંધ બાંધવા એ લોન લેવા જેટલા સહેલા હોય છે,
પણ તેને નિભાવવા એ હપ્તા ભરવા જેટલા અઘરા હોય છે...

- $@umin ❤️