16 AUG 2020 AT 14:13

*ઈશ્વર બદલી ના શક્યો*
*કોઈ માણસને આજ સુધી.*

*અને*

*સેંકડો ઈશ્વર બદલી નાખ્યા,*
*માણસોએ આજ સુધી..*

- $@umin ❤️