Tanvi Patel   (T@nv! Patel)
228 Followers · 8 Following

read more
Joined 23 June 2020


read more
Joined 23 June 2020
2 JUL AT 21:27

बाप मना नही करता बेटी की ऊंची उड़ान को,
बस वो डरता है, आसमान में बाज़ बहुत है...

-


30 JUN AT 0:25

આજે ક્યાંક વાંચ્યું તું...
ભગવાન પણ નગરયાત્રા એ નીકળે એટલે પોતાની બહેનને સાથે લઈને નીકળે છે,
પત્નીને લઈને નીકળે તો રથયાત્રા મંદિરેથી નીકળીને રતનપોળમાં જ અટકી જાય...
😀😂😀

-


28 JUN AT 20:41

Sometimes, who aren't your type
Are the one who changes your life .

-


7 JUN AT 22:41

ગમ નથી કે દુનિયા સમજી ના શકી મને,
હું કહાની નવરાશની છુ ને, જમાનો જલદીમાં...

-


5 JUN AT 23:51

ઋત કઈ હતી એ તો ખબર નથી,
પણ કોયલ બોલી એટલે કદાચ વસંત જ હશે માની લીધું.
જીવન કેવું હશે એ તો ખબર નથી,
પણ તમે આવ્યા એટલે કદાચ રંગીન જ હશે માની લીધું.

-


3 JUN AT 18:05

2-6-2021 what a random day, Wednesday..!!
I woke up get a bath and passed 12th science board..!!
Last day of my school life at home ,"without friends"...!!

-


3 JUN AT 18:01

CBSE should learn from BCCI...

Are hum 12th wale taiyar hai agar aap bhi dubai me exam karavane ko taiyar hai to....!!

😂😀😂😀😂

-


5 MAY AT 9:24

ભૂખ નો વાયરો એવો આવ્યો,
સગી માં એ દીકરો ચાવ્યો...

અમે છપ્પનિયા કાળ નો સાક્ષી તે કઈ....

Must read story....
I insist you to read it🙏

-


4 MAY AT 1:18

જિંદગી નું કાઈ નક્કી છે...?

ઇમ્પેરિયલ બ્લૂ માંથી સીધા,
મિથીલીન બ્લૂ પર આવી ગયા...
😃😀😃

-


4 MAY AT 1:14

બિચારો ભોળો માણસ...

એક ભાઈ નો હાથ ભાંગી ગયો તો હોસ્પિટલ ગયા,
ત્યાં બીજા એક ભાઈ ના બંને હાથ ભાંગેલા જોયા તો જઈને પૂછી લીધું...,

" એલા, તારે બે WIFE છે..??"
😀😀😃

-


Fetching Tanvi Patel Quotes