QUOTES ON #સીમા

#સીમા quotes

Trending | Latest
10 JUL 2018 AT 23:29

"શબ્દ" ને સીમા છે,
"મૌન" અનંત છે...!

-


23 OCT 2018 AT 19:48

દરિયા ના મોજા માટે તો કોઈ સીમા નથી હોતી તો પણ એ સીમા માં રહે છે સાહેબ, તો પછી આપડે તો માણસ છે, સીમા ના રાખવી જોઈએ...?

-


12 SEP 2020 AT 9:34

મન માનવા તૈયાર નથી કે આજે એ સવાર આવી
આ ક્ષણ વર્ષો પછી આજે ફરી એકવાર આવી ,

મળ્યાને એક અરસો વીતી ગયો હોય એમ લાગે છે,
મારા માટે ક્ષણ ત્યાં જ અટકી પછી ભલેને સમય ભાગે છે.

ઇચ્છાની ભૂમિ અપેક્ષાના તાપે તપે છે ,
પ્રેમના ઝરણાનું આગમન હવે ખપે છે.

સાંભળ્યું છે કે પ્રેમમાં કોઈ સીમા નડતી નથીં
આજના સમયમાં એવી કોઈ વાતો ફળતી નથીં,
મારું કહેવું એટલું જ છે કે તું મને સમજ પણ,
તું માને છે કે ઘરે જાણ કર્યા સિવાય વાત લગ્ન તરફ વળતી નથી


-