પરિશ્રમ તો મજૂર લોકો પણ કરે છે,
એટલે પરિશ્રમ સાથે મગજ ન પણ શ્રમ આપવો
જોઈએ ત્યારે પારસમણિ થાય.-
પગપાળા આમ તે કાંઈ ચંદ્ર પર ન જવાય,
નદીનાં તરંગો પર વહી ઊંડાણ ન મપાય...
આંખો માં અતરંગી સપનાઓ સેવી,
દિવસે તારાઓ ન ગણાય,
દરીયો ખેડ્યા વિના વ્હાલા,
ચોખ્ખો મોતી ન મેળવાય....
પગપાળા આમ તે કાંઈ ચંદ્ર પર ન જવાય,
નદીનાં તરંગો પર વહી ઊંડાણ ન મપાય...
અસહ્ય તાપ ધરતી પણ રોજ વેઠે છે,
એમનેમ કુદરતી ઠંકક ન થાય,
પરીશ્રમ જ એકમાત્ર ઉપાય છે,
એના વગર ફળ ની કિંમત ય ન થાય...
પગપાળા આમ તે કાંઈ ચંદ્ર પર ન જવાય,
નદીનાં તરંગો પર વહી ઊંડાણ ન મપાય...-
સફળતા ની સોનપરી ને જરૂર પામી શકો,
જો પરીશ્રમ ને જ પારસમણિ માની શકો.-
પરિશ્રમના તાપણે જ્યાં સુધી તાપીસ નહિ,
ત્યાં સુધી નિષ્ફળતાની ઠંડ તો લાગશે જ !!!!-
परिश्रम थी मानव ना कदम तरक्की तरफ वधे
छे,आलस मां वितावेल जीवन तो आत्महत्या
बरोबर ज कहेवाय,लोको बुराई करे अथवा आपणो
मान करे आपणा सुख दुख नी चाबी आपणा हाथ मा
होवी जोइए, दुनिया नी वातो मा अमूल्य समय
बगाड़्या वगर परिश्रम नी राह पर वधवुं ज लक्ष्य
होवो जोइए, बिना परिश्रम, काया,माया ने परिवार
सब बेकार छे,आराम हराम छे ध्येय राखी कदम
आगल़ वधे तोज पारसमणी सुधी पहुंचावाय,
"आपणो परिश्रम ही आपणी पारसमणि छे " सोचवा
वाल़ा माणस तरक्की ने पामे छे,कहेवत छे के
"काल करे सोई आज कर,आज करे सोई अब,
पल में परलय होयगी, बहुरी करेगो कब" सतत
परिश्रम थी सफल़ता मल़ी शके छे...-
પ્રારબ્ધ રૂપી ખેતર ઈશે આપ્યું, અેમાં પરિશ્રમ રૂપી બીજ તું વાવ,
આમ,માનવ સફળતા રૂપી ફળ થી પરિશ્રમ ને પારસમણી બનાવ. 🙏🏻
-
અટવાયેલી જીંદગી ને થોડી પર પાડી લઉં,
ચાલ મન આજે જીંદગી ની નવી શરૂઆત કરી લઉં.
ત્યજી ને ગયા એને દિલ થી ભુલાવી દઉં,
સપનાં ની નવી દુનિયા માં નવા પગરણ માંડી લઉં.
પ્રેમ કર્યો પ્રેમ માં પરિશ્રમ પણ કરી જોયો,
વ્યર્થ બનેલ જીંદગી માં હવે પરિશ્રમ ને પ્રેમ કરી લઉં.
શબ્દોં વિખેરાયા દિલ ના ઘાવ નાસૂર બન્યા,
વિખેરાયેલા શબ્દોં ને જોડી દર્દભીની ગઝલ રચી લઉં.-
સમર્પિત અાપણા મહેનતકશ અાંજણા સમાજને
પરિશ્રમની એરણે જ્યારે પ્રયત્નો ઘસાય છે,
ત્યારે પથ્થર મટી પારસમણી કહેવાય છે...-
પરિશ્રમ થકી પારસ થવામાં જ સાર છે
હાથવેંત છે આભ બસ અડવાની વાર છે
-
સફળતાના સિધ્ધાંતો શોધે છે લોકો,
સિધ્ધાંતોમાં સફળતા મળી ખરી ???
પ્રેમમાં કેટલો પરિશ્રમ કરે છે લોકો,
પણ પરિશ્રમને પ્રેમ કદી કર્યો ખરી ???-