QUOTES ON #કેવલ

#કેવલ quotes

Trending | Latest
20 DEC 2020 AT 14:48

પરખવા ની કોશિશ ન કરો ,
તમે પરખી નહિ શકો

સમજવા ની કોશિશ ન કરો,
તમે સમજી નહિ શકો

હું તેનો છું જેઓ મારા થયા છે
જેની એ માપયો મને , હું ક્યાં તેનો છું

જે સમજ્યા મને ,તેને હું કાયમ વધાવુ છું
નહિ તો બીજા માટે #કેવલ ઉખાણું છું ....🌿

-


31 JAN 2021 AT 12:01

આજે પણ ખોજ છે
એક સાચા સંબંધ શોધ છે
જેમાં ખ્યાલ હોય
એક વિચાર હોય
સંબંધ ઘણા મળ્યા સફર માં
કોઈ #મતલબ ના
કોઈ બસ નામ ના ...🌿

-


12 DEC 2020 AT 0:26

મોહબ્બત તો તે પણ કરી હતી જાનુડી

#કેવલ ગુનાહ બધા મારા નામે થયા ...🌿

-


18 JUL 2020 AT 8:54

શ્યામ રંગ...ગરમ મગજ... કડક વલણ

તું તારું નામ બદલી ને "ચા " કેમ નથી રાખતી..❤️

-


3 JAN 2021 AT 0:05

હવે તો ટ્વિટર પણ #કેવલ તારા નામે ઓળખે

હવે તો વિશ્વાસ કરી લે કે હું તમારો જ છું ..🌿

-


21 JUL 2020 AT 13:14

શબ્દ તો દિલ થી નીકળતા હોય મગજ માંથી તો ખાલી મતલબ નીકળે ...🍁

-


10 OCT 2019 AT 21:05

ઘણી શોધ કરી ખુદની
તારા વગર
નનામી પર લાશ જેવો લાગ્યો ..🌿

-


6 OCT 2019 AT 14:01

જવાબદારી ઘણી હતી
મગજમારી પણ એટલી હતી
સાંભળું મગજ નું કે
સાંભળું હદય નું
એક જોરદાર કષ્મક્સ હતી
ઈરાદો હદય માં વસાવા નો હતો
બન્ને નો છૂટ્યો સંગાથ
કઈક જવાબદારી મારી પણ હતી..

-


16 JAN 2021 AT 10:16

તું વહેતી ગંગા , હું બનારસ નો ઘાટ
થાય મિલન , ત્યાં લાગણી નો શરૂઆત
હું ધૂપ નો ધુમાડો ,તું ધૂપ ની દુઆ
થાય સંગમ , ત્યાં પ્રેમ નો વરસાદ ...🌿

-


23 JUL 2020 AT 10:27

ભાંગ ધતુરા બીલીપત્ર થી થાળ સજાવો

ઘસી ઘસી ભર ચંદન કટોરી કપાળે લગાવો

ભરી ગંગાજળ ને કળશ હાથ માં સજાવો

છોડો જગની કથાવ્યથા શિવ ને તમે સજાવો...🍁

-