सभी चर अचर जीवात्माओं की भांति मैं शुन्य (०) हूँ।
और...
प्रभु ही एक (१) मात्र है ,जो सनातन सत्य है ।
दूजा कोई नहीं है।
जिस प्रकार अंक के आगे रखे गए सभी शून्यो की कोई क़ीमत नहीं होती।
उसी प्रकार प्रभु के आगे आगे रहने वाले और उसे ना मानने वालों की भी कोई क़ीमत नहीं होती।
इसलिए,
अंक के पीछे लगे शून्य की ही भांति आप भी प्रभु के पीछे पीछे चलिए। आपकी क़ीमत अपने आप बढ़ जाएगी।🙏🙏-
28 MAY AT 8:28
26 MAY AT 9:21
હે ભગવાન
જેમ તું શુદ્ધ અને નિશ્ચલ છે
તેમ તારો અંશ હોવાને લીધે
હું પણ શુદ્ધ અને નિશ્ચલ છું.-
3 JUN AT 7:51
સ્વસંવાદ
પોતાની જાત સાથે વાત કરવી પણ જરૂરી હોય છે.સ્વસંવાદથી પોતાના અંતરાત્માના નાદ ને સાંભળી ને જીવનની દિશા નક્કી કરવાથી એક આંતરિક તૃપ્તિનો અનુભવ મળે છે. એ આંતરિક તૃપ્તિ અંતર ને ચૈતન્યસભર બનાવે છે તેથી એવો અનુભવ વારંવાર મળતો થાય એના માટે થોડો સમય કાઢી પોતાની અંદરનો અવાજ સાંભળતા રહેવું જોઈએ.-