જયાં જયાં વસે ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
અહિંસાના માર્ગે આઝાદી અપાવી
દેશના શાસન એ આજ બેઠું ગુજરાત
સંતો મહંતો'ને દેશને સરદાર આપનાર
બસ આ જ મારી ધન્ય ધરા ગુજરાત
પૈસાની નોટ થી મોબાઈલના નેટ સુધી
આજ બધે જ છવાયું ગુજરાત
મોભે માન'ને જીભે રાખી સાકર
દેશમાં ભળે એ મીઠાશ ગુજરાત
કચ્છી કાઠિયાવાડી સુરતી'ને અમદાવાદી
છેવટે તો બસ એક જ અખંડ ગુજરાત
ભાતીગળ કેડિયા'ને પચરંગી ઓઢીને ઓઢણી
ગરબાના તાલે ઝૂમતું નાચતું ગાતું ગુજરાત
ગાજે મેહુલિયો'ને સાવજ ની દહાડ,
જાણો એ જ મારૂ વતન ગુજરાત..!!-
1 MAY 2020 AT 15:06
7 JUL 2018 AT 22:29
કાનાની બંસી હવામાં વલોવાઈ ગઈ,
બસ આમ જ
ઇ મારામાં ને હું એનામાં ખોવાઇ ગઈ.
-
14 MAY 2020 AT 15:08
મારા પર એક ગઝલ રચાય
જેમાં મારાથી વધારે તું ચર્ચાય
શબ્દોમાં મારી લાગણીઓ સંતાય
ને' એ પણ તને એકને જ દેખાય
મહેફિલમાં ક્યારેક આ ગઝલ બોલાય
ત્યારે મારા નામે બધાને તું વંચાય
ગઝલમાં મારો સાદ સંભળાય
જાણે કે ગઝલ ખુદ બોલતી થાય-
13 APR 2020 AT 12:54
और नाहीं कोई पाबन्दि,
तू बस यु हवाओ सी बहेती जा
में तुज में इतर सा घुलता जाऊंगा ।।-
30 APR 2020 AT 11:52
आज फ़िल्म जगत ने अपने दो सितारे खो दिये
Rest in peace
Irfansir & rishisir-
12 JUL 2018 AT 14:02
Your name is my favorite notification ❤
In the world of social media 📲-
8 MAY 2020 AT 17:46
...
में आज भी अपने बाल नहीं सँवारती ठिक से
क्यु की तेरा उन में उलझ जाना मुझे बेहद पसंद है-