गुज्जु नारी means !?
पसंद सबको आये पर समझ में -
"किसी को नहीं !!!"-
Strong 💐✍️💫
जहाँ बड़े -बड़े🌠
लोगों की 🌠
हिम्मत खत्म 🌠
होती हैं 🌠
वही से इतिहास🌠
लिखने 🌠
वालो की🌠
शुरुआत होती हैं 🌠
💫💫💫💫💫
अपने लक्ष्यों को✳️
साधना चाहिए✳️
ना कि बीच✳️
राह में छोड़ ✳️
कर दूसरे ✳️
रास्ते पर चलना ✳️
शुरू करें जैसी गलती ✳️
करनी चाहिए। ✳️-
એક મુલાકાત...
એક અજાણી વ્યક્તિ,સાથે મુલાકાત થઈ
જે કદી ન વિચારી હતી એ વાત થઈ
એક અજાણી વ્યક્તિ સાથે મુલાકાત થઈ
છમ છમ કરતી હતી એની પાયલ
એની એક ઝલક માં થયો હું ઘાયલ
એક મુલાકાત માં જ દિલ ચોરી ગઈ
એક અજાણી વ્યક્તિ સાથે મુલાકાત થઈ
જ્યારે મળી એ મને સુદબુદ ભૂલી ગયો
દિલમાં મારા એનો જ ચહેરો વસી ગયો
સ્વપ્નાઓ મહેલ બાંધીને ક્યાં જતી રઈ
જે કદી ન વિચારી હતી એ વાત થઈ
એક અજાણી વ્યક્તિ સાથે મુલાકાત થઈ-
આ જ તો રીત છે જગની
જ્યા સાચા ત્યા ભૂલવવા
જ્યા ભૂલ્યા ત્યા ખાડા મા
પડ્યા પછી દોરડુ બાલવુ
બલ્યા પછી રોદણા રોવા
-
મારા વ્હાલા !!!!
ધ્યાન રાખજો હાથે કરી બગાળેલું !
હાથે કરી સુધરે નહિ-
एक लड़की थी अनजानी,
जिसे YQ से मैने जानी,
लिख लेती है कविता और कहानी,
लफ़्ज़ों से उसकी महोब्बत् रुहानी
वैसे तो है वो बहोत श्याणी,
कर लेती है थोड़ी बहोत नादानी,
चेहरा उसका है नूरानी,
ख़ुदा की उसपर बड़ी महेरबानी-
Be a BOLD LADY,
and burry them with your words
if they don't understand you at once
it's your life and your responsibility
so like every moment like who cares..!-
તારી લટકતી લટ પર દિલ કાયલ થઇ જાય છે,
અણિયાળી આંખોથી પાછું ઘાયલ થઇ જાય છે
છમછમ થાતી પાયલ ને હાથે શોભતી ચુડલી,
રણકાર એનો સાંભળી ઘેલું પાગલ થઈ જાય છે
ચોલીની ભાત જેમ કંડારી તારી યાદોને આ અંતરે,
કે નામ લઉં તારું ને ભોળું વાયલ થઈ જાય છે
કઇંક તો જાદુ છે તારા સોહામણા આ રૂપનો,
સ્મિત માત્રથીએ ઘડીભરનું શાયર થઈ જાય છે
નિહાળવા ઝંખે તને રાત દિ મારા સાથમાં,
પણ નજરથી નજર મળે તોય પાછું ઘાયલ થઇ જાય છે...!!!-