અરીસો કહે,
ઢંઢોળું હું તને કે,
તું જ જાગીશ.
-
कहना था तुमसे मगर कुछ कह नहीं पाया,
जिक्र ए मोहब्बत मैं तुमसे कर नहीं पाया।
तुम हया फरमाती रही आंखों से इश्क़ की,
और मैं हाल-ए-दिल कभी कह नहीं पाया।
तुम जान गई थी मेरे नादां दिल की धड़कनें,
और मैं तुम्हारी मोहब्बत समझ नहीं पाया।
दिन महीने साल बीते जैसे मौज ए दरिया,
सावन में लगी वो आग मैं बुझा नहीं पाया।
नींदे सो गई पर रात जगती रही आंखों में,
पिछले कुछ महीनों से मैं रो भी नहीं पाया।
लम्हों के मयखाने में तुझे याद कर के मैं,
खुद को तनहा होते कभी रोक नहीं पाया।
क्या फायदा किसी और से कु़र्बत होने का,
जब पास रहकर भी तुझे जान नहीं पाया।-
બનું પંખી
અને પાંખ પણ
મુજનાં કહ્યામાં હોય
તો બસ
હું અને
સ્વતંત્ર
આકાશ
સતત
ઉડાન આ મીઠાં વાયરનો કેવો મીઠો અહેસાસ
એમાંય મને જ્યારે દેખાય મારો સુંદર ઝરૂખો અને
જયાંથી હું નિહારતી હતી આ જ ઘનઘોર વાદળ અને
આ જ અવકાશ તો બસ સ્વપ્ન ફળે મારું જે પંખી સાથે
બાળપણમાં નાનકડી આંખે જોયાં હતાં , પણ આજે તો
આ પ્રિય પંખીએ ગગન સામે જ આમ આ શું કહી દીધું,
" નથી હવે આ ધરા મારી અને નથી વિચરવું
મારે મુક્ત આકાશ જ્યાં શ્વાસ લેવા નથી
શુદ્ધ હવા, નથી શાખા ચાર, બસ મને એક પર્ણ આપ જ્યાં હું કરું બે ઘડી આવાસ".
-
બાંધ્યા વાદળા તમારી યાદોના મારી આંખમાં,
આવો તો ભીંજાઈએ આપણે આ વરસાદમાં.-
हमसे तो अच्छे ये परिंदे है,
जब मन किया मंदिर पर ,
जब मन किया मस्जिद पर बैठ गए...
आशीष लिए ईश्वर के और
अल्लाह की दुआए लेते गए...
🙏🙏🙏-
જીંદગી પૂરી નથી થઇ જતી કોઈ વગર.... બેશક, અધૂરી ઘણી રહી જાય છે
-
હું મારી આત્મા તારા શરીરમાં મૂકીને આવ્યો છું..,
તને જોવું,તને ગળે લગાડવું તો ફક્ત એક બહાનું હતું..-
વસાવ્યું મહેલ સમુ ઘર,
ને ઘણું વસાવ્યું ઘરમાં
તમે ખરેખર ખુશ તો છો ને?
પહાડ બનાવ્યો પૈસાનો
ખર્ચ્યા ખૂબ બાહ્ય દેહમાં
તમે આ દેહ માત્રથી ખુશ તો છો ને?
ઘણું કમાવ્યુ નામ
કર્યા લોકે ગુણગાન
અંદરથી તમે ખુશ તો છો ને?
દર એક ઈચ્છાની ચાહમાં,
મેળવ્યું એ, ઇચ્છ્યું જે
ઈચ્છા પછી, હવેથી ખુશ તો છો ને?
ખૂબ વાપર્યા માત્ર આનંદ-પ્રમોદમાં
વગર વિચાર્યે, ગમે તેવા શોખમાં
પળવારનું સુખ પામી, હવે તો તમે ખુશ છો ને?-
"Gujarati"
કોણ કહે છે કે મને કોઈ વ્યસન નથી?
તેની 'સુગંધ' જેવો તો,
મારા માટે બીજો કોઈ કસ નથી.
"English"
In the world of addiction;
I smell drags of her fragrance.-
અપેક્ષા જેની જેટલી વધારે,
એટલું જ વધારે તે દુ:ખી.
જરૂર જેની જેટલી ઓછી,
એટલું જ વધારે તે સુખી.-