QUOTES ON #સાચા_પ્રેમ_પર_શાયરી

#સાચા_પ્રેમ_પર_શાયરી quotes

Trending | Latest

💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
કામણગારા નયન તમારા એવા વસ્યા છે આ મનમાં,
કે હવે બીજા કોઈને સ્થાન મળવું મુશ્કેલ છે મારા જીવનમાં..!!

-


7 JUN 2020 AT 14:45

સાચો પ્રેમ બધાનાં નસીબમાં નથી હોતો
અને જેના નસીબમાં હોય છે
એને એની કદર નથી હોતી..!!

-



💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે..!
જ્યાં ત્યાં કદી હાથ ના લંબાવ ઓ હૃદય,
મૈત્રીનું મૂલ્ય તો કૃષ્ણને દ્વારે જ થાય છે...!!

💐💐 મારા કૃષ્ણ સમાન સૌ મિત્રોને કૃષ્ણ-સુદામા દિવસની હાર્દિક શુભકામનાઓ 💐💐

-


6 FEB 2020 AT 16:07

મળી જાય તો કદર કરી લેજો
જીંદગીમાં
"સાચો પ્રેમ"
કરવાવાળા વારંવાર નથી
મળતા
😊😊

-



💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
આંખનો ઈશારો કરતા તમને જોયા છે,
નથી સાથે છતાં મિત્રોએ મારી સાથે તમને જોયા છે..!
પંરતુ અર્થ એનો એ નથી કે અમે તમને છેડ્યા છે,
નહિ તો મેં પહેલાં આંખથી વાત કરતાં ક્યાં તમને જોયા છે..!!

-



💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
લે બધે બધું ક્યાં અરસ પરસ જેવું હતું,
આમ થોડું સરસ 'ને થોડું ચરસ જેવું હતું..!
સાથે જ હતા બસ વચ્ચે વરસ જેવું હતું,
હતા સાગર કિનારે 'ને ગળે તરસ જેવું હતું..!!

-



💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
જોને આજે ચાંદો ચડ્યો આકાશે,
આજે મારે પીયુ મળવાને આવશે..!
જો જો ન ભુલતા કરેલો એ વાયદો,
નહીં તો "અજીજ"ની આ રાત અંધારી જાશે..!!

-


5 SEP 2019 AT 14:00

બીજું બધું તો સરળતા થી સમજ માં આવી જાય,
પણ, સાચો પ્રેમ, સાચો માણસ, અને સારું પુસ્તક,
આ ત્રણેય વસ્તુ ઓ સમજાતા વાર લાગે..!!
(નોટી ની વાતો)

-



💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
અડધી રાતે મળે બે પ્રકારની જાત,
કાં ભૂતોની જમાત કાં શાયરની વાત..!!

-



💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
રીઢા થઈ જાય છે જખ્મો જે એક જ જગ્યાએ વાગે છે,
તો પણ હજારો વાર તૂટેલું આ હ્દય, લાગણીઓ જ માંગે છે..!!

-