QUOTES ON #રીત

#રીત quotes

Trending | Latest
25 JUN 2020 AT 10:52

રીતિ રિવાજ અને રીઝન ભાગ- 6...
"ઉકેડી નોતરવી"
આપણે નાનપણથી લગ્નની અનેક વિધિઓ જોઈએ છીએ એની મજા માણીએ છીએ પણ એના પાછળના કારણો જાણતા નથી હોતા.
આવો એક રિવાજ છે ઉકેડી નોતરવી.....
કારણ....
ઉકેડી નામની એક શુદ્ર કન્યાને માન સમ્માન સાથે લગ્ન દરમિયાન નિમંત્રણ આપી બોલાવવામાં આવે છે. એની સ્થાપના કરવામાં આવે છે. લગ્નમાં આવતા વિઘ્નો...સંકટો....સૂતક કંઈ પણ નડતર ઉકેડી પોતાના માથે લઈ લે છે. અને લગ્ન સુખપૂર્વક પૂર્ણ થાય છે. લગ્ન સંપન્ન થયા પછી માન સમ્માન સાથે સ્થાપિત ઉકેડીનું ઉથ્થાપન કરવામાં આવે છે.

-


9 OCT 2019 AT 12:02

જન્મ અને મૃત્યુ વચ્ચે નાં અસ્તિત્વ ને સહજતા , સમજદારી, અને સાહસ થી શણગારવું
એટલે જ
જીવન સાર્થક ..!!

-



મોબાઈલ તરફ મીટ છે, પતિ/ત્ની તરફ પીઠ છે.
ખોળામાં બેસતા નથી, એટલે તો ડબલ સીટ છે.

મોઢે મળે તો મોઢું બગડે, પણ ઘરે ઘરે ટ્વીટ છે.
હલ્દી ચંદન જૂના થયાં, હવે તો ફેશ્યલ કીટ છે.

સંબંધ સ્વાસ્થ્ય નબળા થયા,બાકી બધા ફીટ છે.
કદીયે કામ ન આવે, એવા જ લોકો તો સ્વીટ છે.

લવ યુ તો બહુ જૂનું થયું, ફ* યુ હોટ ફેવરીટ છે.
પુસ્તકો છે પસ્તીમાં, હા વેબસીરીઝ સુપરહીટ છે.

જય શ્રીકૃષ્ણ ના બદલે,ગુડ મોર્નીંગ કહેવું ગ્રીટ છે.
પરિવારને મૂકી પાર્ટી મનાવવી સહુથી સારી ટ્રીટ છે.

કોઈના ઘરે જુવાર બાજરો,તો કોઈના ઘરે વ્હીટ છે.
વાંચકોના વખાણ વિનાનું લખાણ ક્યાં કમપ્લીટ છે.

-


4 JUL 2020 AT 19:58

વેલડું કોને કેહવાય

-


27 MAY 2020 AT 12:31

ભુતકાળ ની ખુશી કે દુઃખ બંને થી અંતર રાખો..
ભવિષ્ય ની કલ્પના કે વહેમ એ બંને વચ્ચે ઉંડી ખીણ રાખો..
વાસ્તવિકતા ને આધિન રહો જીવન કેરા આ મહાસાગર માં તરી જશો..!!!

#જીવન જીવવા ની રીત બાકી ભવિષ્ય ની કલ્પના કે ભુતકાળ ની વ્યથા માં વિતાવીયે તો રોજ છિયે 😊🙏

-


6 JUN 2020 AT 10:59

સાંભળવા અને સમજવાં વાળા ઓછા અને સંભળાવવા અને વગોવવા વાળા વધુ છે..
થોડું ચેતતુ રહેવું સાહેબ નહિ તો આ દુનિયા ક્યાં ના ક્યાં ચિતરે..!!
#ચેતતા નર સદા સુખી..
તમારું માન, સન્માન, મર્યાદા, ઇજ્જત, સ્વમાન,કે સ્વાભિમાન તમારા હાથ માં..
સાચવી લ્યો, વહાવી દયો કાં સંભાળી લ્યો..!
😊🙏

-


6 JUL 2021 AT 19:57

જીવુ છુ જીવાડુ છુ, આ દુનિયામાં રહુ છુ ને દેખાવડા કરું છુ.!
કંઈક પામુ છુ, કઈક ખોવ છુ આ સંસારમાં રહી
સરવાળા કરું છુ ને સબંધો સાચવુ છુ..!
માણું છુ કઈક તો કઈક જતું પણ કરું છુ, હૃદયની વ્યથા હૃદયમાં જ સમાવી ખુદ ને સમજાવુ છુ..!
ઉંમર ની સાથે વધતા અનુભવો થી મરતી સંવેદનાને હજીયે ક્યાંક જીવતી રાખુ છુ.!
પડુ છુ આથડુ છુ છતાં લથડાતા કદમ ને જવાબદારી નાં બંધનથી ચાલતાં રાખું છુ.,
ભલે ને હોય હજારો અડચણ કે નિરાશાઓ આશા કેરો દિપક હરહંમેશ આ હૃદયમાં જીવંત રાખુ છુ..!
#માનવ_જીવન/સંસાર

-


3 MAY 2020 AT 0:51

તારા મન નું દુઃખ મારી આંખ થી છલકાવી દઉ છું
મારા પ્રેમ ની રીત દૂર રહી ને પણ નિભાવી લઉ છું

-


11 MAY 2019 AT 14:26

એક સાથ તારો...👫

👣એક કદમ મારો...
પછી જ તો શરૂ થાય...🤗
તારી અને મારી વાતો...💑

-


30 APR 2019 AT 15:00

જે લોકો HURT થયેલા હોય છે
ને
એ લોકો ના તો કાંઈ બોલે છે 😑
ના તો રડે છે 😢
બસ...
ખામોશ જ રહે છે..😐😐😐

-