कहते थे, सुख दुःख में पूरा साथ देंगे आपका
लेकिन, वो थे जब सदा पास हमारे,
तो दुःख कभी दुःख था नहीं
जब की वो अब हो गए हैं रुखसत,
सुख अब कोई सुख रहा नहीं।-
बस लिखता हूं मिटाता हूं
कभी अल्फाज को, कभी खुदको।
Plz comm... read more
જતાં તારા, મને મારી ભૂલ સમજાઈ
વિના તારા, કિંમત મારી ધૂળ સમજાઈ
જ્યારે પાછી આવી, તું નજીક મુજની
મને કિંમત 'આપણી' ખૂબ સમજાઈ
ડાળીએ ડાળીએ લોકોની, કાંટા જ જોવાતા
તારા દૃષ્ટિકોણથી, આદત એમની ફૂલ સમજાઈ
પ્રેમ, સમર્પણ, કદર, કાળજી જોકે હુંય કરતો હતો
પણ તુજમાં જોઈ, રૂપરેખા એની મૂળ સમજાઈ
કડવું, કટાક્ષ, મઝાનું, સત્ય બધું મજાકમાં કહેતો
અમુક વાતો પર ધ્યાન જતાં,મને ઇ શૂળ સમજાઈ-
એક બગીચો પૂરો ખીલવ્યો તો મેં
સંભાળવા ભાડે કોઈએ આપ્યો તો એ
અમુક વર્ષ વીત્યા, ને પ્રેમાળ માલિક ફરતો ફરતો
બીજા બગીચા છોડી, મુજ આંગણે આવ્યો
એમાંય સહુથી સુંદર ફૂલડું એની નજરે ચડ્યું
'વાહ' કહી એણે, વિના વિલંબે ઝટથી ચૂંટ્યું
ને એના હૃદયની સહુથી સમીપ એને ટાંક્યું
પણ ફૂલડું પણ આ બાગનું જબરુ નીકળ્યું
ફોરમ મીઠી ચૂપકેથી, મુજમાં એ છોડતું ગયું
ને એ ફોરમ જગતમાં પ્રસરાવવાનો વિશ્વાસ મૂકતું ગયું-
गुलाब सारे सूख गए भेजे गए थे जो किताबों में
ऑनलाइन गुलाब अतरंगी सारे,
मन बहुत लुभानेवाले,
पुरानी याद कभी न बन पाएंगे।-
હવેની હોળીમાં પ્રહ્લાદ પણ વિસરાઇને બળી ગયો
ફિલ્મી ગીતો, મોજની રીતો, ને જલસો માત્ર બચી ગયો-
सच ही कहा है किसीने कैसा भी हो,
अंधेरा टिक नहीं सकता,
मन की आंखों पर बंधी है पट्टी एसी कि,
जीवन में है अंधेरा, लेकिन दिख नहीं सकता।
एसे है जीते, कि मानो सुख भोगना ही है जीवन
फ़िर एक दिन वो भी भोगवाद के आगे टिक नहीं सकता।
पड़ी बहुत है आग ज़हन में लेकिन
खुद जला रहा और ये मैं लिख नहीं सकता।-
इतने की ज़रूरत नहीं थी माधव
जितना तुमने दिया है माधव
पक्का कोई वजह होगी माधव
जो मैं समझ नहीं पा रहा हूं माधव
कार्य निष्काम मैं कर पाऊं
या धन, ऊर्जा तेरे काज खर्च पाऊं-
लिखता खुदा, तू ही मेरी क़िस्मत है
मैं नहीं, करता तू ही मेरी खिदमत है
बस और कुछ न चाहूं मैं तुझ से ए रब
कर सकू विचार दोनों के इकमत से-
कामना यह भी है एक कि
मैं ऐसे तुम्हारे केश सवारु,
और हमारा केशव ये तस्वीर खींचे
झगड़े नहीं, प्यार बरसाना सीखे।-