Solanki Priyanka   (Թɾí.......)
16 Followers · 12 Following

Joined 25 March 2024


Joined 25 March 2024
9 HOURS AGO

बहुत बोलती थी मैं,
अब मेरी ख़ामोशी बोलेंगी ।

-


29 APR AT 23:24

जब उसकी मुलाकात आपसे हुई ।

-


28 APR AT 22:28

પપ્પાનું અમીર કે ગરીબ હોવું અગત્યનું નથી...
બસ પપ્પાનું હોવું જ અગત્યનું છે.

(મારા પપ્પા.... તમારી દીકરીની લાગણી)

-


26 APR AT 9:33

પ્રેમ આપો તો પ્રેમ મળે ને...

-


26 APR AT 9:07

પોતાના ફોનમાં હજારો Selfi લે છે,
એમાંથીય પાછી એક જ રાખે.
બાકી બધી Delete કરી દે.
કેવી વ્યક્તિ છે????
જે 'પોતાને' જ પસંદ નથી કરતી
એ બીજાને કઈ રીતે પસંદ કરે???

-


25 APR AT 17:43

સપનાઓનું આયોજન તો
બાળપણથી જ કરી લેતા હોઈએ છે,
પરંતુ તેના અમલીકરણમાં
જિંદગી નીકળી જતી હોય છે.

-


25 APR AT 8:44

कम Paise se Guzara ho Skta Hai...
बिना Paise ke Nahi...

-


24 APR AT 19:07

માફી ભૂલની મળે, ચાલાકીની નહીં.

-


24 APR AT 8:57

જે હાર્યો નથી, તે શીખ્યો નથી.

-


23 APR AT 17:38

અસફળતાનો ડર

અસફળતાનું સૌથી મોટું કારણ છે.

-


Fetching Solanki Priyanka Quotes