New to YourQuote? Login now to explore quotes just for you! LOGIN
Simran Mistry 10 SEP AT 15:00

તરસે ખેડૂતો ની આંખડી,
નિહાળી ઘનઘોર વાદળો,
વરસે જ્યારે દરિયાઈ નીર
ઝરમર ઝરમર કરતાં,
હરખાય સૌ જન અપાર..
#સાંઈ

-


6 likes · 2 shares

YQ_Launcher Write your own quotes on YourQuote app
Open App