New to YourQuote? Login now to explore quotes just for you! LOGIN
Simran Patel 10 SEP AT 14:51

#પરી
વરસાદી નીરમાં તણાતી એક બાળકી આવી આંગણે. લોકોએ મૃત સમજી આગળ ચાલવા માંડ્યું.. ને મેં એમાં મારું જીવવાનું કારણ જોયું.

ફફડતા હાથે અને કંપતા હ્રદયે હાથમાં લઇ છાતી સંરસો ચાંપી હું રડી પડી.. ને ત્યાં એ બાળકી પણ રુદન કરવા લાગી ને મારા આંસુ એ પરી પળભરમાં સ્મિતમાં ફેરવી ગઈ..
#સાંઈ

-


5 likes · 3 shares

YQ_Launcher Write your own quotes on YourQuote app
Open App