New to YourQuote? Login now to explore quotes just for you! LOGIN
Simran Mistry 21 SEP AT 12:38

ન ક્યારેય ઓછો થશે,
ન ક્યારેય પૂરો થશે,
કે ન ક્યારેય ખૂટશે,
આ સ્નેહ મારો,
તારા માટેનો,
જનમોજનમ રહેશે ને,
પળેપળ વધતો જ રહેશે..
"સાંઈ"

-


7 likes · 1 comments · 2 shares

YQ_Launcher Write your own quotes on YourQuote app
Open App