10 SEP 2019 AT 15:40

મધુર સ્મિત,પ્રેમાળ સ્વભાવ,
નિઃસ્વાર્થ લાગણી,સત્ય વાણી,
શુદ્ધ હ્ર્દય, આટલું મળે પછી..
બીજું જોઈએ શું..!!
#સાંઈ

-