"જ્યારે જ્યારે આંખ બંધ કરી..
દુઆ મેં માંગી..
હોય મંદિર મસ્જિદ ચર્ચ..
કે ઊગતો સૂરજ..
બસ એટલું જ કહ્યું,
હર રડતા ચહેરા પર,
સદાય માટે સ્મિતનું..
કોઈ કારણ આપી દે.."
#સાંઈ-
"જ્યારે જ્યારે આંખ બંધ કરી..
દુઆ મેં માંગી..
હોય મંદિર મસ્જિદ ચર્ચ..
કે ઊગતો સૂરજ..
બસ એટલું જ કહ્યું,
હર રડતા ચહેરા પર,
સદાય માટે સ્મિતનું..
કોઈ કારણ આપી દે.."
#સાંઈ-