New to YourQuote? Login now to explore quotes just for you! LOGIN
Simran Mistry 10 SEP AT 11:10

#દીકરીનો બાપ..
મયુર યાર જલ્દી કર, મને ઘરે જવાનું મોડું થાય છે.
અભી, શું ઉતાવળ હોય છે તને ઘરે જવાની.

ઘરે જતાં ની સાથે જ દરવાજે થી મારી પરી જેવી દીકરી.
એક પછી એક સવાલ કરવા લાગી કે પપ્પા તમને મોડું કેમ થયું? લો પપ્પા પાણી પી લો.. પપ્પા આજે ઓફિસમાં બહુ કામ હતું?

આ વાત, આ લાગણીઓ, આ સંબંધ, આ સ્નેહ, આ ચિંતા.
હું મારા દોસ્ત ને કેમ કરી સમજાવું મારા ઘરે સમયસર જવાનું કારણ.
કેમ કે જે લોકો ભ્રૂણ હત્યા જેવું મોટું પાપ કરે એમને આ સુખની ખુશી ક્યાંથી સમજાય!!
#સાંઈ

-


6 likes · 2 shares

YQ_Launcher Write your own quotes on YourQuote app
Open App