તૂટેલા સંબંધો ફરી જોડાઈ શકે છે પણ વિખરાયેલા નહિ
-
Siddhesh Makvana
(Siddhesh makvana)
3 Followers 0 Following
Actor
Joined 3 July 2019
28 DEC 2019 AT 21:07
આ વિશ્વ માં માણસ જ એક એવી પ્રજાતિ છે જેને પસંદગી કરવાની સ્વતંત્રતા મળી છે
-
7 DEC 2019 AT 21:42
જરૂરી નથી કે દરેક પ્રેમ સમાજ ની સ્વીકૃતિ રૂપે લગ્ન માં પરિણમે, કેટલાક પ્રેમીઓ એવા પણ હોય છે જે સમાજ, સબંધ અને વ્યવહાર થી અળગા રહીને અનંતકાળ સુધી એકબીજાના થઈ ને રહે છે
-
15 OCT 2019 AT 20:13
मेरी हर दुआ में सिर्फ तेरा ज़िक्र होता है,
तुजे भूल गया तो मेरा खुदा भी अपना वजूद खो बैठेगा-
15 OCT 2019 AT 19:43
બસ એક એના સિવાય બીજા બધા ને ખબર છે હું એને કેટલો પ્રેમ કરું છું
-
3 SEP 2019 AT 22:53
क्या उसके साथ भी तू वैसे ही हँसती है जेसे मेरे साथ हँसती थी या तेरी हँसी पर वो behave yourself का टैग लगाता है
-