Pyramid Poem
છે
આજે
દિવસ
નવો મારો
કાંઈક કરું
સારું મજાનું હું
સર્જનાત્મક કરું
એવું જે બધાને ગમે
જે બધા યાદ રાખે તેવું
સુખ અને શાંતિ મળે
હૃદય પ્રફુલ્લિત
મન શાંત રહે
કાંઈક કરું
આ વિચાર
મનમાં
આજે
છે
- Shamim Merchant
28 APR 2021 AT 13:44
Pyramid Poem
છે
આજે
દિવસ
નવો મારો
કાંઈક કરું
સારું મજાનું હું
સર્જનાત્મક કરું
એવું જે બધાને ગમે
જે બધા યાદ રાખે તેવું
સુખ અને શાંતિ મળે
હૃદય પ્રફુલ્લિત
મન શાંત રહે
કાંઈક કરું
આ વિચાર
મનમાં
આજે
છે
- Shamim Merchant