18 FEB 2021 AT 18:05



પ્રેમથી બોલો,
સાંભળી મીઠ્ઠુ લાગે,
દિલને ગમે,
મનમાં ઘર કરે,
આ સલાહ કોણ લે?

- Shamim Merchant