ચાની ચૂસકી સાથે હંસીના કિલકાર્ય ફેલાવીયએ
કાન લગાડી પ્રકૃતિનું સહજ સંગીત સાંભળીએ
ચાલ હવે કંઈક વાતો કરીએ
ખાટી મીઠી અદલાબદલી કરીએ
બેઠા બેઠા બીજું કાંય નહીં, તો....
થોડી યાદો જમા કરીએ.
138/365- Shamim Merchant
9 JUL 2020 AT 9:39
ચાની ચૂસકી સાથે હંસીના કિલકાર્ય ફેલાવીયએ
કાન લગાડી પ્રકૃતિનું સહજ સંગીત સાંભળીએ
ચાલ હવે કંઈક વાતો કરીએ
ખાટી મીઠી અદલાબદલી કરીએ
બેઠા બેઠા બીજું કાંય નહીં, તો....
થોડી યાદો જમા કરીએ.
138/365- Shamim Merchant