ભૂલી ખુદને,તુજમાં ખોવાઈ હું,અજાણ હતી,દિલ દુભાશે મારુ,હવે સ્વયંની શોધ! - Shamim Merchant
ભૂલી ખુદને,તુજમાં ખોવાઈ હું,અજાણ હતી,દિલ દુભાશે મારુ,હવે સ્વયંની શોધ!
- Shamim Merchant