Setu Purohit   (सेतु)
351 Followers · 53 Following

read more
Joined 22 May 2017


read more
Joined 22 May 2017
20 AUG 2017 AT 17:39

बड़ी मुश्किलें झेल कर तुझ तक पोहोंच पाया हूं,
तेरे गुस्से वाले चेहरे को मैं कहेता हूँ,
देख, तेरे लिए गुलाब लाया हूँ।।

-


17 JUN 2017 AT 16:35

વરસાદમાં થઈ છે આ દુનિયા એકદમ તાજી,
આવે સુગંધ માટીમાંથી,
જુઓ આ સૃષ્ટિ કેવી ગર્વથી ફૂલાતિ,
તોય મારી એક જીદ્દ છે કેમ કે હુ અધુરો છું,
તુ જો નથી.

-


16 JUN 2017 AT 17:02

એની આંખ માં કઈંક તો અનોખું છે,
કારણ કે,
અમારી આંખ એની આંખ ને પળભર માટે પણ છોડતી નથી.

-


15 JUN 2017 AT 10:52

જ્યારે તુ નતી ત્યારે થતુ કે "સમય બદલતો કેમ નથી?"
હવે જ્યારે તુ છે,
ત્યારે એમ થાય છે કે,"આ સમય ક્યારેય બદલવો નાં જોઇયે".

-


14 JUN 2017 AT 17:19

तेरे लिए हम जान न्योछावर कर देंगे,
शब्द या भाषा की क्या जरुरत है?
आँखों से ही गुफ्तगू कर लेंगे.

-


14 JUN 2017 AT 12:14

આ જીંદગી તો તારા નામથી જ જોડાયેલી છે,
નાં કોઈ બીજા નો પ્રેમ,
નાં કોઈ બીજા નો વહેમ,
બસ તારી આંગળીઓ માં મારી આંગળીઓ વળે વીતી જાય આ જીવન.

-


12 JUN 2017 AT 12:46

શું છે ખુશી?
યોર કુઓટ મોટાભાઈ નાં કોનટેસ્ટ મા મારુ નામ વિજેતા ઘોષિત થાય એ ખુશી!!

-


10 JUN 2017 AT 21:28

તારી યાદ એ શ્વાસ જેવી છે,
હંમેશા સાથે હોય છે,
પણ ક્યારેય દેખાતી નથી.


-


30 SEP 2021 AT 22:24

Hard work is easy in the beginning, tough in the middle, messy in the end. And Beautiful in retrospect.

-


18 JUL 2021 AT 19:45

"The same way the Sky lives without the Land, crying for a union, sometimes sending love letters in the form of rain, but without fail always keeping the Land in sight."

-


Fetching Setu Purohit Quotes