Saroj Gelani  
352 Followers · 5 Following

read more
Joined 30 January 2018


read more
Joined 30 January 2018
25 APR AT 13:31

અઘરું જ્ઞાન તમારી
સમજણનું અધુરાપણ છે...

-


14 SEP 2023 AT 11:32

બે ઘર છતાં હું बेघर છું
ઉછેર્યો આધાર છતાં હું નિરાધાર છું...

-


5 SEP 2023 AT 19:54

સુખનું સરવૈયું ત્યારે જ સફળે છે જ્યારે
સમજદારી જીવવાની કળામાં સરે..

-


21 JUN 2023 AT 21:29

દરેક દિશાઓમાં આપને સુખ સફળતા
સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાય
આપનું જીવન સદાય મંગલમય અને
ઝળહળતું રહે એવી ઈશ્વર પાસે
હ્દય પૂર્વક પ્રાર્થના
જન્મદિનની શુભકામના

-


2 JUN 2023 AT 13:37

इच्छाओं की रफ्तार में मौके गुजर गए
बैठे थे आसमां की जमीं पर की ख्वाब उतर गए...

-


2 JUN 2023 AT 12:45

दरारें भी जूडी जाती हैं गर
मन सम्वेदना पर भारी ना हो....

-


2 JUN 2023 AT 11:39

अगन को एक गगनचुंबी छाँव दें दे,
भटक जाऊं तेरे तन से ऐसी प्यास दे दे...

-


18 MAY 2023 AT 13:38

જીંદગી જ્યારે ગેરવર્તનનો વિકાર બને છે
ત્યારે પરિસ્થિતિ પ્રતિક્રમણનો શિકાર બને છે..

-


12 MAY 2023 AT 20:21

જીંદગીના પ્રાંગણમાં જ્યારે
સમયનો કલરવ સંભળાય છે ત્યારે
ખુશીઓ ની વિરાંગના સપનાને
પાર અથડાઈ છે....

-


14 MAR 2023 AT 19:42

मोजे-ए-रवानी थम सी गई हैं
लगता हैं कोई दरिया-ए-इश्क़ मे डूबा है..

-


Fetching Saroj Gelani Quotes