Kamlesh_sfarali
Instagram account please come 🙏🙏🙏-
दिल-ए-नादाँ की जिहालत थी
में तो समझा था मुहब्बत थी
वो फ़साना था के सच्चाई
के मुक़द्दर की शरारत थी
मुझको दरिया ने डुबो दीया था
पर मेरी कश्ती सलामत थी
अपनी मंजिल तक पहुंचने में
मेरा जज़्बा मेरी ताकत थी
जौन साहब सच हीं कहते थे
मुझको नागिन से मुहब्बत थी
-
કાન પર મૂકી કલમ ગરદન ઝુકાવી બેઠો છું
હું ગઝલ ના ઝાડ પર ઝૂલો લગાવી બેઠો છું
ફૂલ બધાં આ બાગ નાં છે કેમ મારાથી ખફા
હા. ગુલાબી એક ફુલડા ને રીસાવી બેઠો છું
મારા દુશમન મારી સાથે મિત્રતા બાંધો હવે
હું હિસાબો એ અદાવતનાં ભુલાવી બેઠો છું
ફક્ત શોભા છે. હથેળી ની ભરોસો ના કરો
આ લકિરો ક્યારની હું આઝમાવી બેઠો છું
બસ કલમ આ માન તારું રાખવામાં હું 'ફકિર'
કેટલાંય સન્માન મોભા ઠોકરાવી બેઠો છું
-
वक्त अपना बरबाद नहीं करता
में अब उसको याद नहीं करता
वो मुस्कुराता चेहरा फ़िलहाल
किसी से कोई बात नहीं करता
मुक़द्दर मे लिखा है वहीं मिलेगा
में खुदा से फरियाद नहीं करता
जो मस्जिदें गिरा रहें हें हैवान है
ये काम कोई इन्सान नहीं करता
उसे बड़ी मोहब्बत है परिंदों से
मगर वो उन्हें आबाद नहीं करता
- kamlesh suthar (फ़कीर)
-
છેં ઘણું તોય શું નથી
હા.. તું નથી કશું નથી
દિલ કરે યાદ વારંવાર
ગાંડુ છે સમજતું નથી
-
કહે છેં લોકો કે બદલાઈ ગયો છેં
પ્રિતનાં રંગે ક્યાંક રંગાઈ ગયો છેં
કોઈ અજાણ મુસાફિર રસ્તો ભટકી
મારા દિલમાં આવીને સંતાઈ ગયો છેં
મારા ખીસ્સાનો વજન શું ઘટ્યો
દસ્તૂર દુનિયાનો સમજાઈ ગયો છેં
એની એ ખુબસૂરત સૂરત શું જોઈ
સુરત પર ધ્યાન દોરાઈ ગયો છેં
લખ્યું છેં વ્હાલથી બસ એના માટે
એ ફુલડો ગુલાબનો રીસાઈ ગયો છેં
- kamlesh suthar (फ़कीर)
-
બીજું 💘બીજું કાંઈ નહીં
બસ તારો ને મારો પ્રેમ બીજું કાંઈ નહીં
જેમ તું કહે છે ને એમ બીજું કાંઈ નહીં
જ્યારે ખુદાની પાસે મેં ફક્ત તને માંગી
ખુદાએ પણ પુછ્યું કેમ બીજું કાંઈ નહીં
વાતો મુલાકાતો યાદો ફરિયાદો તું અને હું
બસ આ..જ તો છેં પ્રેમ બીજું કાંઈ નહીં
કેટલાં દુર છીએ તોય લાગે છે સાથે છીએ
રાધા અને ક્રિષ્ન ની જેમ બીજું કાંઈ નહીં
ઘણું કહેવું છે મારે તને પણ શું કહું
સમજી લે સમજાય એમ બીજું કાંઈ નહીં
- kamlesh suthar ( फ़कीर )
-
आंखों में आँसुओं की बरसात लिये
फ़कीर लौट आये है जज़्बात लिये
जो आज मुझे पलकों पे सजा रहे हैं
वो कल मुझे ढूंढ रहे थे तलवार लिये
जानें कब इस दिल की नीलामी हो जायें
डरे- डरे से है दिल के कागज़ात लिये
ऐ - जिंदगी तेरे सफ़र से भटक चुका हूं
में अब कहाँ जाउँ ये बे-जान लाश लिए
ऐक चुटकी मोहब्बत है कीमत मेरी
खरीदार आयें है हिरे-जवाहरात लिये
- kamlesh suthar ( फ़कीर )
-
કલમ ની મદદ લઇ વિચારો ઉતારી દઉં છું
કાગળ પર ઉદાસી નો ભારો ઉતારી દઉં છું
તમે આ કરામત તો જુઓ મારી શાયરી ની
ગઝલમાં ગગન માંથી તારો ઉતારી દઉં છું
-