Rutu Shah   (Rutu $h@h)
18 Followers · 1 Following

Social Entrepreneur...!!!
Joined 25 June 2018


Social Entrepreneur...!!!
Joined 25 June 2018
31 OCT 2018 AT 0:39

માણસ ને પરિસ્થિતિ કરતાં,
વિચારો નો થાક વઘારે લાગે છે....!!!

-


4 OCT 2018 AT 0:59


હું માંગુ ને તું આપે કશું, એ વાત મને મંજૂર નથી;
હું બોલવું ને તું આવે, એ મુલાકાત મને મંજૂર નથી...

#સ્વસ્વપ્ને

-


17 SEP 2018 AT 16:18


"...ખરી રહેલા પર્ણનો થયો વિચ્છેદ શાખથી
'હું' સાથે એકલું ઉડ્યું અનેરી કોઈ પાંખથી...!!!"

-


6 SEP 2018 AT 21:54


સપનું પૂરું કરતાં કરતાં ઉંમર પાકટ થઇ જાય તો
"આંખો ના બદલાય, સપનું બદલાય...!"

-


23 AUG 2018 AT 23:38

"તું એટલે મારી કાટખુણિયા જિંદગી માં આવેલ સૂવાંળો વર્તુળીય ચાપ....."

-


22 AUG 2018 AT 11:06

ભાગ્યને શું દોષ આપવો, જ્યારે સપના આપણા છે...!!!

-


20 AUG 2018 AT 23:55

"અંદર ના અંતરે તુટેલા છેડા નો તાર છું
અંતરે રહેલા 'નાઝુક' ની નફરત નો ભાર છું
વસંત મા ખીલેલા પુષ્પો તો છું જ
પણ પાનખર મા ખરેલા પુષ્પ નો નિખાર છું"

-


16 AUG 2018 AT 0:46

જરાક ભિનાશ મળતા એ કેવી પાંગરી ઉઠે છે
લાગણીઓ ભલા ક્યાં ચોમાસાની રાહ જુએ છે....

-


14 AUG 2018 AT 0:01

કિંમત ના હોય ત્યા વહેંચાવું નહીં
અને
કદર ના હોય ત્યા ઘસાવું નહીં ..

-


13 AUG 2018 AT 10:51

મારુ ગણિત નબળું છે , એટલે
મારા હિસાબ ઉપરવાળો સંભાળે છે...!!!

-


Fetching Rutu Shah Quotes