7 APR 2020 AT 18:09

તમે બીજ વાવ્યું અને
પાણી આપવાનું ભૂલી ગયા..
હવે, તે બચી ગયું,
PLEASE NOTE THAT
હવે ફળ તમારાથી સંબંધિત નથી..

- RN - Hina kamaniya