જીવનમાં મને પણ એ ઘણા પ્યારા હતાં ,
પણ એ તો બધા સ્વાર્થના હતાં ,
સંબંધો કયાં મહેકતા હતાં પહેલાની માફક ,
બનાવટી ફૂલના બધા ક્યારા હતાં...
કયારેક સવારે, કયારેક રાત્રે ખીલતાં હતાં,
કોઈ ખીલીને તરત જ કરમાતાં હતાં ,
રાખી ખુબ જ નજીક પછી, દૂર કરતા હતાં...
- RN - Hina kamaniya
29 MAR 2020 AT 17:29