31 MAR 2020 AT 20:40

એક પતંગિયું... કેવી રમત રમી ગયું..
બેસી એક પુષ્પ પર ને,સુંગંધ ચોરી ગયું...
પુષ્પ રડી પડ્યું જયારે એની સાથે આવું થયું ,
એ જ પતંગિયું જયારે
સામે બીજા પુષ્પ પર બેસી ગયું..

- RN - Hina kamaniya