20 MAR 2020 AT 11:41

BURNING ROSE
🥀............................🥀
કોયલને ટહુકવાનું તું ના
શીખવાડ ....
બુલબુલને ચહેકવાનું તું ના
શીખવાડ ....
જયાં હશે ત્યાં આપ-મેળે
ફેલાવ્યા કરશે ....
ગુલાબને મહેકવાનું તું ના
શીખવાડ ....

- RN - Hina kamaniya